ખોરંચે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરંચે

અવ્યય

  • 1

    ખૂણેખોચરે; નિકાલ ન થાય એવે ઠેકાણે; ખોળંબે.

મૂળ

'ખોખરે'? કે 'ખોરંચો' પરથી?