ગુજરાતી

માં ખોરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોરણ1ખોરણું2

ખોરણ1

નપુંસક લિંગ

 • 1

  હોલવાઈ ગયેલું જે હોય તે.

 • 2

  ખોરવાનું સાધન.

મૂળ

'ખોરવું' ઉપરથી

ગુજરાતી

માં ખોરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોરણ1ખોરણું2

ખોરણું2

નપુંસક લિંગ

 • 1

  ખોયણું; બળતું લાકડું કે સળેખડું.

 • 2

  જામગરી.

 • 3

  લાક્ષણિક ચાંદવું; ઉશ્કેરણી.