ખોરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરણી

સ્ત્રીલિંગ

  • 1

    ખોરવું તે.

  • 2

    ઉશ્કેરણી.

  • 3

    ખોયણી.

મૂળ

'ખોરવું' ઉપરથી