ખોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (દેવતાને સતેજ કરવા કે બળતાને જલદી બળવા) ખંખેરવું-તળે ઉપર કરવું.

મૂળ

સર૰ म. खोरणें, हिं. खोरनी