ખોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉઘાડવું.

  • 2

    કાઢવું; સ્થાપન કરવું.

મૂળ

જુઓ ખુલ્લું