ખોલવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોલવણું

નપુંસક લિંગ

  • 1

    કંસારાનું એક ઓજાર.

  • 2

    સ્ક્રૂ ફેરવવાનું ઓજાર; પેચિયું.

મૂળ

'ખોલવું' ઉપરથી