ખોલ આવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોલ આવવી

  • 1

    (સીવણ, માંડવો બાંધવો, ઇ૰ માં) કપડું ઢીલું રહેવું-તંગ, બેસતું ન આવવું.