ગુજરાતી

માં ખોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોળ1ખોળ2

ખોળ1

પુંલિંગ

 • 1

  તેલ કાઢી લીધા બાદ રહેતો તેલી બીનો કૂચો.

સ્ત્રીલિંગ

 • 1

  તપાસ; શોધ.

ગુજરાતી

માં ખોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખોળ1ખોળ2

ખોળ2

સ્ત્રીલિંગ

 • 1

  ઊતરી ગયેલી જીર્ણ ચામડી.

 • 2

  સાપની કાંચળી.

 • 3

  ખોળી.

 • 4

  ખોળ; ગાદીતકિયા વગેરેનું ઉપલું પડ–ગલેફ.