ખોળિયામાં જીવ આવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોળિયામાં જીવ આવવો

  • 1

    નિરાંત વળવી; ચિંતા દૂર થવી.