ખોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોળી

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુના રક્ષણ માટે છેડા ઉપર ગોઠવેલું ઢાંકણ (જેમ કે, લાકડીને).

મૂળ

सं. खोलि: