ખોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોળો

પુંલિંગ

  • 1

    પલાંઠી મારી બેસતાં બંને જાંઘ ઉપરની ઘૂંટણ લગી થતી આસન જેવી જગાનો ભાગ.

  • 2

    એ ભાગ ઉપરના વસ્ત્રને (તેમાં કાંઈ લેવા) ઝોળી પેઠે કરાય છે તે.

મૂળ

सं. क्रोडक: