ખોળો વાળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોળો વાળવો

  • 1

    ખોળાની ઝોળી જેવું કપડું વાળીને કાંઈ તેમાં લેવા માટે તૈયાર થવું.

  • 2

    માગવું.