ખોળે બેસાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોળે બેસાડવું

  • 1

    લગ્ન વખતે કન્યાને સાસુ-સસરાના ખોળામાં બેસાડવી.

  • 2

    દત્તક લેવું.

  • 3

    વિશ્વાસ આપવો.