ખોસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોરથી દાખલ કરવું; ઘાલવું; ઘોચવું.

મૂળ

સર૰ म. खोसणें