ગંગાસ્વરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગાસ્વરૂપ

વિશેષણ

  • 1

    પવિત્ર (વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું 'ગં. સ્વ' વિશેષણ).