ગંધવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંધવા

પુંલિંગ

  • 1

    સહવાસ; સોબત.

  • 2

    ગંધીલાપણું; ખણખોદ કરવાની ટેવ.

મૂળ

ગંધ+વા