ગઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઈ

 • 1

  'જવું'નું ભૂતકાળનું સ્ત્રી૰ રૂપ.

 • 2

  (ભૂ૰કૃ૰) વિ૰ ગયેલી; વીતેલી.

ગૂઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂઈ

સ્ત્રીલિંગ

 • 1

  ગબી; બદી.

 • 2

  કાઠિયાવાડી અણચી.