ગુજરાતી

માં ગુંગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંગ1ગુંગું2ગૂંગ3ગૂંગું4ગૅંગ5ગેંગું6ગંગ7

ગુંગ1

વિશેષણ

 • 1

  'ગૂંગું' વિ૰; નાકમાંથી બોલતું; ગૂંગણું.

 • 2

  મૂંગું.

ગુંગું2

ગૂંગ3

વિશેષણ

 • 1

  ગૂંગું; નાકમાંથી બોલતું; ગૂંગણું.

 • 2

  મૂંગુ.

ગુજરાતી

માં ગુંગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંગ1ગુંગું2ગૂંગ3ગૂંગું4ગૅંગ5ગેંગું6ગંગ7

ગૂંગું4

વિશેષણ

 • 1

  નાકમાંથી બોલતું; ગૂંગણું.

 • 2

  મૂંગું.

ગુજરાતી

માં ગુંગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંગ1ગુંગું2ગૂંગ3ગૂંગું4ગૅંગ5ગેંગું6ગંગ7

ગૅંગ5

સ્ત્રીલિંગ

 • 1

  ટોળી; દળ.

 • 2

  ગુનાખોરોની ટોળકી; ચંડાળચોકડી.

મૂળ

इं.

ગુજરાતી

માં ગુંગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંગ1ગુંગું2ગૂંગ3ગૂંગું4ગૅંગ5ગેંગું6ગંગ7

ગેંગું6

વિશેષણ

 • 1

  સહેજમાં રડી પડે એવું; ગાંગું.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ગુંગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંગ1ગુંગું2ગૂંગ3ગૂંગું4ગૅંગ5ગેંગું6ગંગ7

ગંગ7

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગંગા નદી.

નપુંસક લિંગ

 • 1

  નાકના મળનો બંધાઈ ગયેલો પોપડો.

મૂળ

फा.

નપુંસક લિંગ

 • 1

  નાકના મળનો બંધાઈ ગયેલો પોપડો.

મૂળ

फा.

નપુંસક લિંગ

 • 1

  નાકના મળનો બંધાઈ ગયેલો પોપડો.

નપુંસક લિંગ

 • 1

  નાકના મળનો બંધાઈ ગયેલો પોપડો.

મૂળ

फा. गुंग

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક હિંદી કવિ.

મૂળ

प्रा. सं. गंगा