ગગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગડગડ અવાજ કરવો; ગાજવું.

મૂળ

સર૰ दे. गडयड, રવાનુકારી