ગગડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગડગડે એમ કરવું.

  • 2

    ઝપાટાબંધ-અટક્યા વગર કામ ચલાવવું (જેમ કે, વાંચનનું).