ગગણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગણગણ એવો અવાજ કરવો.

  • 2

    નાકમાં બોલવું.

  • 3

    લાક્ષણિક પોતાની નામરજી અસ્પષ્ટ રીતે બતાવવી.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મનમાં બબડવું; ગગણતા કહેવું.

મૂળ

રવાનુકારી