ગગનચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગનચર

વિશેષણ

  • 1

    ગગનમાં ફરનારું.

નપુંસક લિંગ

  • 1

    પંખી, દેવ, ભૂત, પિશાચ, નક્ષત્ર, ગ્રહ વગેરે.