ગગનનાં ફૂલ વીણવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગનનાં ફૂલ વીણવાં

  • 1

    અસંભવિત કામ કરવું, કે તેમ કરવાનો પ્રયત્ન કરવો.