ગેંગેંફેંફેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેંગેંફેંફેં

  • 1

    (બધે જ એ૰) ઍ૰ (ભય ઇ૰થી ગૂંચવાઈ જઈ) ગભરાટથી બોલવામાં લોચા પડે કે ફેં થાય એમ (ગેંગેં ફેંફેં કરવું).