ગંગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગરી

સ્ત્રીલિંગ

  • 1

    કાશ્મીરમાં ઠંડીમાં ગળામાં રાખવાની એક સગડી.

ગગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગરી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ગગરો.

મૂળ

सं. गर्गरी; प्रा. गग्गरी