ગગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગળું

વિશેષણ

  • 1

    ઢીલું; દીન.

  • 2

    પાકવા ઉપર આવેલું.

મૂળ

જુઓ ગગળવું

ગૂગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂગળ

પુંલિંગ

  • 1

    એક ડુંગરી ઝાડનો ગુંદર (તે દવાના તેમ જ ધૂપ કરવાના કામમાં આવે છે.).

મૂળ

सं. गुग्गुल