ગગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગગળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢીલા થઈ જવું (પ્યારથી, ધમકીથી કે એવી કોઈ લાગણીથી).

  • 2

    ફીકા પડી જવું.

મૂળ

'ગળવું'? सं. गद्गद, प्रा. गग्गर ?