ગૂંગળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંગળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હવાની ખોટ કે અટકાયતને લીધે અમૂંઝાવું; શ્વાસ રૂંધાવો.

મૂળ

'ગૂંગૂ' અવાજ ઉપરથી રવાનુકારી