ગૂગળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂગળિયું

વિશેષણ

  • 1

    ગૂગળને લગતું; ગૂગળવાળું.

નપુંસક લિંગ

  • 1

    ગૂગળ રાખવાનું પાત્ર.

મૂળ