ગૂગળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂગળી

વિશેષણ

 • 1

  ઓખામંડળના બ્રાહ્મણોની એક જાતનું.

 • 2

  લાક્ષણિક ઝીણું; કંજૂસ.

પુંલિંગ

 • 1

  ઓખામંડળના બ્રાહ્મણોની એક જાતનું.

 • 2

  લાક્ષણિક ઝીણું; કંજૂસ.