ગુજરાતી

માં ગગાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગગા1ગંગા2

ગગા1

સ્ત્રીલિંગ

  • 1

    બાળકનું ઝબલું (બાળભાષા).

ગુજરાતી

માં ગગાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગગા1ગંગા2

ગંગા2

સ્ત્રીલિંગ

  • 1

    હિંદુઓની પવિત્ર નદી; ભાગીરથી.

  • 2

    લાક્ષણિક ગંગાજળ.

મૂળ

सं.