ગંગાગોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગાગોળી

સ્ત્રીલિંગ

  • 1

    ગંગા જેવી પવિત્ર ગોળી (જે ગોળીમાંથી બોટેલે વાસણે જ કાઢીને પાણી પિવાય છે તેને એમ મશ્કરીમાં કહે છે).