ગંગાજળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગાજળ

નપુંસક લિંગ

  • 1

    ગંગા નદીનું (પવિત્ર) પાણી.

ગંગાજળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગાજળું

વિશેષણ

  • 1

    ઘોડાની એક જાતનું.