ગંગાનો પ્રવાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગાનો પ્રવાહ

  • 1

    (પવિત્ર ને પાવન કરનારી વસ્તુ માટે વપરાય છે).

  • 2

    નિર્મળ તથા અસ્ખલિત (વાણીનો) પ્રવાહ.