ગંગાપૂજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંગાપૂજન

નપુંસક લિંગ

  • 1

    ગંગાયાત્રા કરી ઘેર ગંગા લાવે ત્યારે કરાતો પૂજનવિધિ-વરો.