ગુજરાતી

માં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3

ગૂંચ1

સ્ત્રીલિંગ

 • 1

  (દોરા વગેરેનું) ગંઠાઈ જવું તે.

 • 2

  લાક્ષણિક આંટીઘૂંટી; મુશ્કેલી.

મૂળ

सं. गुच्छ, प्रा. गुंछ?

ગુજરાતી

માં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3

ગચ2

અવ્યય

 • 1

  ગચ્ચ એવો ઘોંચાવાનો અવાજ.

ગુજરાતી

માં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3

ગચ3

સ્ત્રીલિંગ

 • 1

  ચૂનો; કેલ.

ગુજરાતી

માં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3

ગચ

વિશેષણ

 • 1

  પસંદ; માફક.