ગચ્ચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગચ્ચી

સ્ત્રીલિંગ

  • 1

    માટી, ઈંટો, કાંકરા અને ચૂનો વગેરેનું બાઝી જવું તે. ઉદા૰ ચૂનાગચ્ચી.

  • 2

    અગાસી; ધાબું.

  • 3

    છોબંધ જમીન.

  • 4

    વર્ગ; સમુદાય.

    જુઓ ગચ્છ

મૂળ

'ગચ્ચ' ઉપરથી