ગુજરાતી

માં ગચ્છની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગચ્છ1ગુચ્છ2

ગચ્છ1

પુંલિંગ

 • 1

  સમુદાય; જથો.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  શ્રેઢીમાં અમુક પદોનો સમુદાય.

મૂળ

सं.

ગુજરાતી

માં ગચ્છની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગચ્છ1ગુચ્છ2

ગુચ્છ2

પુંલિંગ

 • 1

  ગોટો; કલગી.

 • 2

  વાળનો જથો-જુલફું.

મૂળ

सं.