ગચ્છી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગચ્છી

સ્ત્રીલિંગ

 • 1

  માટી, ઈંટો, કાંકરા અને ચૂનો વગેરેનું બાઝી જવું તે. ઉદા૰ ચૂનાગચ્ચી.

 • 2

  અગાસી; ધાબું.

 • 3

  છોબંધ જમીન.

 • 4

  વર્ગ; સમુદાય.

  જુઓ ગચ્છ

મૂળ

'ગચ્ચ' ઉપરથી

ગચ્છી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગચ્છી

સ્ત્રીલિંગ

 • 1

  ગચ્ચી; માટી, ઈંટો, કાંકરા અને ચૂનો વગેરેનું બાઝી જવું તે. ઉદા૰ ચૂનાગચ્ચી.

 • 2

  અગાસી; ધાબું.

 • 3

  છોબંધ જમીન.

 • 4

  વર્ગ; સમુદાય.

  જુઓ ગચ્છ