ગચરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગચરકો

પુંલિંગ

  • 1

    ખાટો કે તીખો ઓડકાર; ઘચરકું (ગચરકુ આવવું, ગચરકું ખાવું).

મૂળ

જુઓ ગચ