ગૂંચળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંચળું

નપુંસક લિંગ

  • 1

    ગોળ આકારમાં વળેલું કે વીંટેલું હોય તે.

  • 2

    કૉઈલ; વીજળી પસાર થવા માટે તાર વીંટીને કરાતી તેની રચના; ગૂંચળી; વીંટો.