ગૂંચવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંચવણી

સ્ત્રીલિંગ

  • 1

    ગૂંચાઈ જવું તે.

  • 2

    જેમાંથી ઉકેલ કાઢવો મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિ.