ગૂંચવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંચવાડો

પુંલિંગ

  • 1

    ગૂંચવણ; ગૂંચાઈ જવું તે.

  • 2

    જેમાંથી ઉકેલ કાઢવો મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિ.