ગુજરાતી

માં ગૂંચાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૂંચાવું1ગૂંચાવું2

ગૂંચાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગંઠાવું (દોરા વગેરેનું).

 • 2

  લાક્ષણિક સપડાવું; ઉકેલ ન સૂઝવો.

 • 3

  લાક્ષણિક મૂંઝાવું; ગભરાવું.

ગુજરાતી

માં ગૂંચાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૂંચાવું1ગૂંચાવું2

ગૂંચાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગૂંચવાવું; ગંઠાવું (દોરા વગેરેનું).

 • 2

  લાક્ષણિક સપડાવું; ઉકેલ ન સૂઝવો.

 • 3

  લાક્ષણિક મૂંઝાવું; ગભરાવું.