ગચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગચિયું

નપુંસક લિંગ

  • 1

    ઢેફું; ચોસલું (જેમ કે, ઈંટ, ચૂનો ઇ૰નું).

  • 2

    લાક્ષણિક આડ; નડતર.

મૂળ

'ગચ્ચ' ઉપરથી