ગજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજક

નપુંસક લિંગ

  • 1

    નશો કર્યા પછી ખવાતી તીખી કે મીઠી ચીજ.

મૂળ

फा.

ગુંજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજક

વિશેષણ

  • 1

    ગુંજારવ કરે એવું; 'રેઝોનેટર'.

મૂળ

सं.