ગજઘંટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજઘંટા

સ્ત્રીલિંગ

  • 1

    હાથીને બાંધેલો લટકતો ઘંટ (એના આવવાની ખબર કરવા.).