ગજ્જર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજ્જર

પુંલિંગ

 • 1

  વડો સુતાર; મિસ્ત્રી.

 • 2

  વડો મુકાદમ.

 • 3

  એક અટક.

 • 4

  અમુક વખત થયો એવું દર્શાવનારો ટકોરો; ગજર.

  જુઓ ગજર

 • 5

  સમય; કાળ.

મૂળ

'ગજધર' ઉપરથી

ગુજ્જર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજ્જર

વિશેષણ

 • 1

  સુતાર, વાણિયા, અહીરો ને ક્ષત્રિયોનો એક ભેદ.

મૂળ

सं. गुर्जर ;प्रा.

ગુજ્જર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજ્જર

પુંલિંગ

 • 1

  એક જાતનો ગુંદર.

 • 2

  એક જાતનો બાવળ.