ગુજરાતી

માં ગુંજનની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગંજન1ગુંજન2ગુંજન3

ગંજન1

નપુંસક લિંગ

  • 1

    જુલમ.

  • 2

    ચડિયાતાપણું.

  • 3

    નાશ; પરાભવ.

વિશેષણ

  • 1

    જુલમી.

  • 2

    ચડિયાતું.

મૂળ

सं.

ગુજરાતી

માં ગુંજનની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગંજન1ગુંજન2ગુંજન3

ગુંજન2

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ગુંજારવ; 'રેઝોનન્સ'.

મૂળ

सं.

ગુજરાતી

માં ગુંજનની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગંજન1ગુંજન2ગુંજન3

ગુંજન3

નપુંસક લિંગ

  • 1

    ગણગણાટ.

મૂળ

सं.