ગજેન્દ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજેન્દ્ર

પુંલિંગ

  • 1

    ઉત્તમ હાથી.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઐરાવત.

મૂળ

+ઇંદ્ર